________________
૩૦
નવતત્ત્વ–દીપિકા
હાલતમાં હોય, તેવી જ હાલતમાં પડ્યા રહે છે, તે સ્થાવર
કહેવાય છે.
વેચ અને પર્ફે અને જળ અને જાય તેના વડે વેચT?-રળ-જાદુ વેય વેદ. તે ત્રણ પ્રકારના છે: સ્ત્રીવેદ, પુરુષવેઢ અને નપુંસકવેઢ. તેમાં સ્ત્રીવેઢવાળા પુરુષની અભિલાષા કરનારા હોય છે, પુરુષવેઢવાળા સ્ત્રીની અભિલાષા કરનારા હોય છે અને નપુ ંસકવેઢવાળા પુરુષ તથા શ્રી નેની અભિલાષા કરનારા હોય છે. વેટ્ટને ગુજરાતી ભાષામાં જાતીય સ’જ્ઞા અને અંગ્રેજી ભાષામાં સેકસ (Sex) હે છે.
:
શતૢગતિ. તે ચાર પ્રકારની છે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
પળ–સાધન, ઇન્દ્રિય. તે જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે, તેથી કરણ કહેવાય છે. તેના સ્પર્શીનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એવા પાંચ ભેદો પ્રસિદ્ધ છે.
ાજ્ઞિકાયાના ભેદો વડે.
કાયા એટલે બાહ્ય શરીર. તેના છ ભેદ્ય મનાયેલા છેઃ પૃથ્વીકાય, અસૂકાય, અગ્નિકાય, તેજસૂકાય, વાયુકાય, -વનસ્પતિકાય, અને ત્રસકાય.