________________
જીવતત્ત્વ
૩૪
કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ થવા તે ચેતના છે અને કલના સુખદુઃખરૂપે ચેતનાના જે પરિણામ થવા તે કલચેતના છે. આ ત્રણેય પ્રકારની ચેતના સ જીવામાં હાય છે.
શ્રી આન ધનજી મહારાજે શ્રીવાસુપૂજ્યજિનસ્તવનમાં ચેતનાના આ પ્રકારોની નિમ્ન શબ્દો વડે નોંધ લીધી છે નિરાકાર અભેસંગ્રાહક, લેઇ ગ્રાહક સાકાર રે;' દર્શન જ્ઞાન ભેદે ચેતના, વસ્તુમહેણુ વ્યાપાશે રે. કર્તા પરિણામી પરિણામા, કર્મ જે જીવે કરીએ રે; એક અનેક ફળ નયવાઢે, નિયતે નર અનુસરીએ રે. દુઃખ-સુખરૂપ ક લ જાણા, નિશ્ચય એક આનદ રે ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન હેજિનચંદો રે.
જો ત્રસ અને સ્થાવરપણાને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવા એ પ્રકારમાં સમાઈ જાય છે. કેટલાક ત્રસમાં અને કેટલાક સ્થાવરમાં. અન્ય રીતે કહીએતા સંસારમાં રહેલા કોઈ પણ જીવ યા તા ત્રસ હાય, યા તે સ્થાવર હાય, પણ તેથી અતિરિક્ત કોઈ ત્રીજા પ્રકારના ન હાય. ૨
જો વેદ એટલે જાતીયસ'જ્ઞા (Sex)ને પ્રાધાન્ય આપીને વિચાર કરીએ તે આ સંસારમાં રહેલા સઘળા જીવા ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. કેટલાક સ્ત્રીલિંગમાં, કેટલાક ૨."તસ થાવા ય સંસારી ।-જીવ—વિચાર પ્રકરણ.
૩