________________
નવ-તત્વ-દીપિકા નથી, પરંતુ સર્વે ઓમાં ચેતના સમાનપણે રહેલી છે, એટલે ચેતનાલક્ષણથી તે એક પ્રકારના છે.
નિગદ જેવી નિકૃષ્ટ અવસ્થામાં જીવેને ચેતના હોય છે ખરી ? એ પ્રશ્નનો ઉત્તર જેન મહર્ષિઓ. હકારમાં આપે છે. તેઓ કહે છે કે નિગદમાં રહેલા જીને પણ મતિ અને કૃતજ્ઞાનને અનંતમો ભાગ ઉઘાડો હોય છે, એટલે કે તેમાં પણ ચેતનાની અમુક સ્કૂરણ અવશ્ય હોય છે. જે એમ ન હોય તે તેમની અને જડની વચ્ચે તફાવત શું રહે? જીવ અને જડની વચ્ચે મુખ્ય તફાવત જ ચેતનાને છે. જીવ ચેતનાથી યુક્ત હોય છે, જડ ચેતનાથી રહિત હોય છે. તાત્પર્ય કે કઈ પણ જીવ ચેતનાથી રહિત હેતે નથી, પણે ચેતનાવાળે જ હેય છે અને તેથી ચેતનાની અપેક્ષાએ તેને એક જ પ્રકાર સંભવે છે.
ચેતના બે પ્રકારની છે. દર્શનચેતના અને જ્ઞાનચેતનાતેમાં દર્શનચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે અને જ્ઞાનચેતના વિશેષ અવધરૂપ હોય છે. આ બંને પ્રકારની ચેતના સર્વ જમાં હોય છે.
શાસ્ત્રકારોએ અપેક્ષાવિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ માનેલા છે. જેમકે જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મકલ ચેતના. તેમાં ઘટ-પટાદિ વસ્તુના જ્ઞાનરૂપે ચેતનાને. પરિણામ છે તે જ્ઞાનચેતના છે, સમયે સમયે પૈગલિક