________________
૨૬
નવ-નવ દીપિકા જીવવિભાગ ૨ અવિભાગ ૧૮૪ કુલ ૨૭૬ જીવતત્ત્વ ૧૪ અજીવતત્વ ૧૪ સંવરતત્વ ૫૭ પુણ્યતવ ૪૨ નિર્જરાતત્વ ૧૨ પાપતત્વ ૮૨ એક્ષતત્વ ૯ આશ્રવતત્ત્વ કરે
બંધતત્ત્વ ૪
કુલ ૯૨ કુલ ૧૮૪ નવતત્વના રૂપી–અરૂપી વિભાગ વિષે પણ પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નીચે મુજબ થાય છે?
રૂપી વિભાગ ૧૮૮ અરૂપી વિભાગ ૮૮ કુલ ૨૭૬ જીવતત્વ ૧૪ અવતત્ત્વ ૧૦ અજીવતાવ ૪ સંવરતત્ત્વ ૫૭ પુણ્યતત્વ ૪ર નિજરાતત્તવ ૧૨ પાપતત્વ ૮૨ મોક્ષતત્વ ૯ આશ્રવતત્વ ૪૨ બંધતત્વ ૪
કુલ ૮૮
કુલ ૧૮૮ અહીં અજીવતત્વના ૪ ભેદોની ગણના રૂપમાં કરી છે, તે પરમાણુ, દેશ, પ્રદેશ અને સ્કંધ સમજવા. તથા અજીવતવના ૧૦ ભેદોની ગણના અરૂપીમાં કરી છે, તે ધમસ્તિકાય, અધમસ્તિકાય તથા આકાશસ્તિકાયના ત્રણ