SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નવ-નવ દીપિકા જીવવિભાગ ૨ અવિભાગ ૧૮૪ કુલ ૨૭૬ જીવતત્ત્વ ૧૪ અજીવતત્વ ૧૪ સંવરતત્વ ૫૭ પુણ્યતવ ૪૨ નિર્જરાતત્વ ૧૨ પાપતત્વ ૮૨ એક્ષતત્વ ૯ આશ્રવતત્ત્વ કરે બંધતત્ત્વ ૪ કુલ ૯૨ કુલ ૧૮૪ નવતત્વના રૂપી–અરૂપી વિભાગ વિષે પણ પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નીચે મુજબ થાય છે? રૂપી વિભાગ ૧૮૮ અરૂપી વિભાગ ૮૮ કુલ ૨૭૬ જીવતત્વ ૧૪ અવતત્ત્વ ૧૦ અજીવતાવ ૪ સંવરતત્ત્વ ૫૭ પુણ્યતત્વ ૪ર નિજરાતત્તવ ૧૨ પાપતત્વ ૮૨ મોક્ષતત્વ ૯ આશ્રવતત્વ ૪૨ બંધતત્વ ૪ કુલ ૮૮ કુલ ૧૮૮ અહીં અજીવતત્વના ૪ ભેદોની ગણના રૂપમાં કરી છે, તે પરમાણુ, દેશ, પ્રદેશ અને સ્કંધ સમજવા. તથા અજીવતવના ૧૦ ભેદોની ગણના અરૂપીમાં કરી છે, તે ધમસ્તિકાય, અધમસ્તિકાય તથા આકાશસ્તિકાયના ત્રણ
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy