________________
નવતત્વના નામે તથા ભેદો
૫ છે અને નવમું સ્થાન મેક્ષતત્ત્વને પ્રાપ્ત થયેલું છે, તે નવ પ્રકારે જાણવા ચગ્ય છે. * આ રીતે બધા મળીને નવતત્વના કેટલા ભેદો થાય? તેને ઉત્તર નીચે પ્રમાણે સરવાળે કરવાથી પ્રાપ્ત થાય છે?
ભેદસંખ્યા ૧૪
તત્ત્વનું નામ (૧) જીવતત્વ (૨) અજીવતત્વ (૩) પુણ્યતરવ (૪) પાપતત્વ (૫) આશ્રવતત્ત્વ (૬) સંવરતત્વ (૭) નિર્જરાતત્ત્વ (૮) બંધતત્ત્વ ૯) ક્ષતત્વ
કુલ ૨૭૬ તાત્પર્ય કે જીવતત્વના બધા મળીને ૨૭૬ ભેદે છે.
નવતત્વમાં છવાજીવવિભાગ કેવી રીતે થાય છે? તે પ્રથમ ગાથાના વિવેચનમાં દર્શાવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદોને જીવાવવિભાગ કરીએ, તે તે નીચે પ્રમાણે થાય છે?