________________
નવતત્વનાં નામે તથા ભેદ
૨૭ ત્રણ ભેદ અને અદ્ધાસમય એટલે કાળને એક ભેદ, એ પ્રકારે દશ ભેદ સમજવા. આની વધારે સ્પષ્ટતા અજીવનું સ્વરૂપ સમજવાથી થશે.
નવતત્વનાં ય, હેય તથા ઉપાયવિભાગ વિષે પણું પ્રથમ ગાથામાં વિવેચન કરવામાં આવ્યું છે. તેના આધારે આ ર૭૬ ભેદની વ્યવસ્થા નિમ્ન પ્રકારે થાય છે: વિભાગ હેયવિભાગ ઉપાદેયવિભાગ
૧૨૦ કુલ ૨૭૬જીવતત્ત્વ ૧૪ પાપતવ ૮૨ પુણ્યતત્વ ૪૨ અજીવતત્વ ૧૪ આશ્રવતત્વ ૪૨ સંવરતત્વ ૫૭
_ બંધતત્વ ૪ નિર્જરાતત્વ ૧૨ કુલ ૨૮
મેક્ષતત્વ ૯ કુલ ૧૨૮
કુલ ૧૨૦ નવતત્વનાં નામ અને ભેદો દર્શાવતું પ્રથમ પ્રકરણ: અહીં પૂરું થાય છે.
૨૮
૬
૬૯