________________
નવતત્વનાં નામે તથા ભેદ
૧૭
---
વાઘાઢી-બેંતાલીશ. વાણી-ખ્યાશી. ચ-પાદપૂર્તિ માટે જાયેલ છે. હૃતિ છે. રાજા–બેંતાલીશ. સત્તાવ નં–સત્તાવન. વારસ-બાર. ૨૩-ચાર. નવ-નવ. મેવા–દે, પ્રકારે.
-અનુકમે. જળ અને પક્ષ પદની સંધિ થતાં મેળે એવું પદ બનેલું છે.
–િએના, એ નવતને. (૫) અર્થ–સંકલનાઃ
એ નવતના અનુક્રમે ચૌદ, ચૌદ, બેંતાલીશ ખ્યાશી, બેંતાલી, સત્તાવન, બાર, ચાર અને નવ ભેદે છે. (૬) વિવેચનઃ
કઈ પણ વસ્તુને વિશદ બંધ થવા માટે તેના ભેદપ્રભેદોનું જ્ઞાન જરૂરી છે. દાખલા તરીકે વૃક્ષનું જ્ઞાન મેળવવું હોય તે “વૃક્ષ' એ નામ-નિર્દેશ કરીએ