________________
નવતત્ત્વનાં નામે તથા ભેટ્ટા
૧
અશુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે અશુભ અધ્યવસાય, તે ભાવ–પાપ,
શુભ અથવા અશુભ કમપુદ્ગલાનું આવવું, ગ્રહણ કરવું, તે દ્રવ્ય-આશ્રવ અને તે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત જીવને જે શુભ કે અશુભ અધ્યવસાય, તે
ભાવ-આશ્રવ.
શુભ અથવા અશુભ કર્માંને કત્રા અર્થાત્ ગ્રહણ ન કરવાં તે દ્રવ્ય-સવર અને તે શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય, તે ભાવ-સવર.
શુભ અથવા અશુભ કર્માંના અમુક અંશે ક્ષય થવે તે દ્રવ્ય-નિર્જરા અને એ ક્ષય થવામાં કારણભૂત જીવન જે અધ્યવસાય, તે ભાવ–નિજ રા.
જીવ સાથે કર્મ પુદ્ગલાના ક્ષીરનીર જેવા જે સબંધ થવો તે દ્રશ્ય-મધ અને તે દ્રવ્ય અંધ થવામાં કારણરૂપ જીવને જે અધ્યવસાય, તે ભાવ-અધ
કર્મોના સથા ક્ષય થવા તે દ્રવ્ય-મેક્ષ અને તે કર્મના ક્ષય થવામાં કારણરૂપ જીવન જે પરિણામ એટલે કે સ`સવરભાવ, તે ભાવ-મેાક્ષ.
(૧) ઉપક્રમ :
C
યુદ્ધે: પરું તત્ત્વવિચાળે ૬-બુદ્ધિનું મુખ્ય ફૂલ તત્ત્વની વિચારણા છે.' તેથી પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય તત્ત્વની વિચારણા કરવી જોઈ એ, તત્ત્વનું જ્ઞાન મેળવવુ જોઈએ.