________________
નવતત્વ-દીપિકા
----
-----
-
-
(૪) શબ્દાર્થ :
ની અને અનીવ, તે જાળીવા. લીવ-જીવ. જેનામાં ચેતના એટલે જ્ઞાન અને સુખ–દુઃખનું સંવેદન હોય તે જીવ કહેવાય. અથવા જે દશ પ્રાગે પૈકી યથાગ્ય પ્રાણેને ધારણ કરે તે જીવ કહેવાય છે અથવા જે કર્મના ભેદને કર્તા છે. કર્મના ફળને ભક્તા છે. કર્મફલને અનુસરીને ચતુર્ગતિમાં સંગરનાર છે. તેમ જ પુરુષાર્થના ચગે સર્વ કર્મને વિનાશ કરનાર (અને તેથી કમરહિત થઈને મોક્ષ પામનાર) છે, તે જીવ કહેવાય*
જીવનું આ સામાન્ય લોકાણ કર્યું. વિશેષ લક્ષણે પાંચમી ગાથામાં કહેવાશે.
–અજીવ. જેનામાં જીવનું લક્ષણ નથી, એટલે કે જે ચેતનારહિત છે, જડ છે, તે અજીવ કહેવાય.
પુ-પુણ્ય, જે કર્મને લીધે જીવ સુખ પામે તે પુણ્ય કહેવાય. चेतनालक्षणो जीव । वत्तणालक्खणो कालो, जीयो स्वभोगलक्खयो।
नाणेण दसणेण च, सुहेण य दुहेण य ॥ ३. जीवति दशविधान् प्राणान्, धारयतीति जीवः । ४. यः कर्ता कर्मभेदाना, भोक्ता कर्मफलस्य च ।
संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षण. ॥