________________
નવ-તાવ-દીપિકા
જીવ સાથે કર્મને ક્ષીર-નીર જે પરસ્પર સંબંધ થે, તે બંધ કહેવાય.
મુનો-મેક્ષ.
જીવને સર્વ કર્મમાંથી છૂટકારે , તે મોક્ષ કહેવાય.
ચ–વળી. તા-તથા, તેમજ. નવ-નવ. નવ એ સંખ્યાદર્શક વિશેષણ છે. સત્તાત.
મારતત્ત્વ” તેનું એટલે પદાર્થનું જે યથાર્થ સ્વરૂપ, તે તત્ત્વ વધારે સ્પષ્ટ કહીએ તે વસ્તુના મૂળ, અસલ કે વાસ્તવિક સ્વરૂપને તત્વ કહેવામાં આવે છે. ઘણી વાર સાર કે રહસ્યના પર્યાય તરીકે પણ તેને ઉપયોગ થાય છે.
દુનિ–છે.
નાચડ્યા-જાણવા મેગ્ય. (૫) અર્થ–સંકલનાઃ
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મેક્ષ, એ નવ ત જાણવા ચોગ્ય છે.