________________
નવતત્ત્વનાં નામેા તથા ભેરા
શ્રી ભગવતીસૂત્રમાં શ્રાવકોની જ્ઞાનસમૃદ્ધિનું વર્ણન આવે છે. તેમાં જણાવ્યુ છે કે ‘મિયઽીવાનીવા સનદ पुण्णपावा आसवरांवर णिज्जरकिरियाहिगरणश्च धप्पमोक्खकुस ला જેમણે જીવ અને અજીવને જાણી લીધા છે, જેમને પુણ્ય અને પાપનું જ્ઞાન ઉપલબ્ધ છે, જે આશ્રવ, સવર, નિશ, ક્રિયા, અધિકરણ, બંધ અને મેાક્ષમાં કુશલ છે.' તાત્પય કે જેઓ આત્મહિતની અભિલાષા રાખનારા છે, તેમણે સમ્યકૃતની પ્રાપ્તિ, શુદ્ધિ અને સ્થિરતા માટે નવતત્ત્વના આદ્ય સારી રીતે પ્રાપ્ત કરી લેવા જોઈએ.
ભવભીરુ ભવ્યાત્માઓને નવતત્વના ચથાર્થ આધ થાય તે માટે ચારિત્રસંપન્ન મહામેધાવી મુનિવરોએ જિનાગમરૂપી સમુદ્ર મંથન કરીને કેટલાક પ્રકરણગ્રસ્થાની રચના કરેલી છે. ૧ પ્રસ્તુત નવ-તત્ત્વ-પ્રકરણ ગ્રન્થ તેમાંના એક છે. તેના પ્રારંભ આ રીતે થાય છે
(૨) મૂળ ગાથા
जीवाजीवा पुण्णं पावाऽऽसव संवरो य निज्जरणा । बंधो मुक्खो यतहा, नव तत्सा हुंति नायव्वा ॥१॥ (૩) સંસ્કૃત છાયા :
जीवाजीव पुण्यं पापास्रवो संवरश्च निर्जरणा । बन्ध मोक्षश्च तथा नवतत्त्वानि भवन्ति ज्ञातव्यानि ॥१॥
૧. આ વિષયમા વધારે જાણવા ઈચ્છનારે જીવ—વિચાર–પ્રકાશિકાના પહેલા ખડનું આગમસાહિત્ય અને પ્રકરણુ-ગ્રન્થા' નામનુ બીજી પ્રકર્ણ અવશ્ય જોવું.
C