________________
પ
ગ્રન્થનું જે નામ નક્કી થાય તે સરલ, સ્પષ્ટ તથા સાથે હાવુ જોઈએ. • જિનેપાસના' નામ નક્કી કરતાં અમને ઠીક ઠીક સમય લાગ્યો હતા, પણ આખરે પંચાક્ષરી સુંદર નામ મળી આવ્યું, તે માટે ઘણા આન થયા હતા. - જીવ-વિચાર-પ્રકાશિકા' ના અનુભવ પણ લગભગ આવે જ હતા. નવ અક્ષરોથી બનેલા આ નામમાં કોઈ ગુઢ સક્ત તે નથી ? એવા પ્રશ્ન અમને ઘણીવાર થયા કરતો હતા. તેનુ અપનામ જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન રાખવામાં આવ્યું, ત્યારે પ્રાણીવિજ્ઞાન શબ્દે અમને ઠીક ઠીક મનેામ થન કરાવ્યું હતું. પ્રસ્તુત ગ્રન્થનું નામ પણ કેટલાક સનોમાંથન પછી નક્કી થયું હતું.
C
.
નવ-તત્ત્વ પ્રકરણ પરની દીપિકા નામની વૃત્તિ, તે નવ-તત્ત્વ દીપિકા. એમાં સાત અક્ષરના સુઘેર મેળ છે. એનુ અપરનામ ‘જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન' રાખી શકાયું હાત, પણ તેમાં વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે, એવ રણકાર ન હતા. આખરે તત્ત્વજ્ઞાનની આગળ અદ્દભુત વિશેષણ ઉમેરતાં એ રણકાર ઉઠો અને અમાશ મનનું સમાધાન થયુ. તાત્પર્ય કે આ ગ્રન્થનું અપરનામ જૈન ધનું અદ્દભુત તત્ત્વજ્ઞાન’ રાખવામાં આવ્યું અને કામ આગળ ધપાળ્યું.
'
•
પ્રાચીન સાહિત્ય પર નવીન ઢબે વૃત્તિ રચવાનું કામ સહેલું તો નથી જ. તેમાં આધારભૂત સાહિત્યને એકત્ર કરવુ પડે છે અને તે કોઈ એક જ સ્થળેથી મળતું નથી. તે માટે