________________
નવત એ સમગ્ર શ્રત સમુદ્રનું નવનીત છે. આ નવતમાં સિમ્યગાન છે, નવે ય તને અંતરંગ દષ્ટિએ વાસ્તવિક શ્રદ્ધાપરિણામ એ સમગ્ર દર્શન છે અને એ નવેય તને હેય, રેય અને
ઉપાદેયરૂપે બંધ થયા બાદ હેય તને ત્યાગ અને ઉપાય તને આદર, એ સમ્યફ ચારિત્ર છે. ચૌદ ભેદો પૈકી એક પણ ભેદ ખરી રીતે આત્માને
પોતાનો નથી. નવતરમાં પ્રથમ આવતત્વ અને તેના ચૌદ ભેદ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી, પરંતુ કર્મના ઉદયજન્ય આત્માનુ અશુદ્ધ સ્વરૂપ છે. સાચી રીતે વિચારીએ તે આત્મા એકેન્દ્રિય પણ નથી, પંચેન્દ્રિય પણ નથી, પરંતુ અનિષ્ક્રિય છે. આત્મા સૂક્ષ્મ પણ નથી, તેમજ બાદર પણ નથી. સૂક્ષ્મપણું તેમ જ બાદરપણું એ તે શરીરની અપેક્ષાએ છે, જ્યારે પોતે તે અશરીરી છે. આત્મા પથી તે પણ નથી અને અપર્યાપ્ત પણ નથી. પર્યાપ્તપણુ એ તે દેહધારી આત્માને દેહમાં રહીને જીવન જીવવા માટેની જીવનશક્તિઓ સાથે સંબંધ ધરાવનાર છે, પણ જ્યાં આત્મા પિતાના શુદ્ધસ્વરૂપની અપેક્ષાએ અહી–અશરીરી હોય, પછી એ આત્માને જીવનશક્તિઓનું શું પ્રયોજન હોય! આત્મા સ્વયં સંજ્ઞ પણ નથી, તેમજ અસત્તિ પણ નથી. સંસિઅસ શિપને સંબધ મનેબલની સાથે છે. પરંતુ આત્માના અસલી સ્વરૂપમાં લેકાલેકના વૈકાલિક સભા જાણવા જેવાનું સામર્થ્ય હેય, પછી એ આત્માને મનેબલ તેમજ સરિઅસરિપણાની સાથે શું સંબંધ હોય?
આત્મા એ પુરુષ અને બુદ્ધિ એ આત્માની પત્ની
નવતાના અભ્યાસ પ્રસગે ફક્ત જીવતત્વના ચૌદ ભેદ વગેરે આબતે જાણીને જ સંતોષ માનવાની જરૂર નથી. પરંતુ આત્મા સ્વયં અનંતજ્ઞાનદગુણથી સંપન્ન હોવાં છતાં અનાદિકાળથી.