________________
સંસા અથત બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તેને સદુપયોગ કરવામાં રહેલી છે. બહુ જ તાવિવાર જ એ સૂત્ર અનુસાર તત્વની વિચારણા એ જ બુદ્ધિનું મુખ્ય ફળ છે, એ જ બુદ્ધિને સદુપગ છે. જે મનુષ્ય બુદ્ધિને આ રીતે સદુપગ કરતા નથી, તેમનામાં અને પશુમાં વાસ્તવિક કર્યો તફાવત રહ્યો? તાત્પર્ય કે તેમને મનુષ્યના રૂપમાં રહેલાં મૃ–પશુઓ સમજવા, એ જ ચગ્ય છે.
અહીં બીજી વરતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે આજ સુધીમાં જે જે આત્માઓએ શ્રીકા-ઉત્તમ એવું મોક્ષનું સુખ મેળવ્યું છે, તે જ્ઞાનની આરાધનાપૂર્વક જ મેળવ્યું છે. તાત્પર્ય કે જ્ઞાનનું આરાધન એ એક્ષપ્રાપ્તિનું એક અનિવાર્ય અંગ છે. તેના વિના કેઈને મોક્ષ મળ્યો નથી, મળ નથી, તેમ જ મળવાને પણ નથી.
જે કિયાની પાછળ જ્ઞાન નથી, તે આકાશકુસુમ જેવી છે. અર્થાત્ તે કંઈ પણ ફળ આપી શક્તી નથી. લેડ અને અલેકને પ્રકાશ કરનારું એવું જ્ઞાન જ શ્રેષ્ઠ છે' ૨.
એક કિયા શા માટે કરવામાં આવે છે? તેની પાછળ. કર્યો હેતુ રહે છે? વગેરે જાયા વિના તે કરવા લાગીએ તે શુદ્ધ સ્વરૂપે થઈ શકે નહિ, એ દેખીતું છે. આવી. અશુદ્ધ-અપૂર્ણ ક્રિયાનું કિંચિત ફલ તે મળે, પણ પૂર્ણ ફલની અપેક્ષાએ તે નહિવત્ છે, એટલે આપણી દષ્ટિ, જ્ઞાનપૂર્વક ક્રિયા કરવા તરફ જ રાખવી ઘટે. જ્ઞાનનો પ્રભાવ