________________
ક
છે, તે કર્મના સિદ્ધાંત મુખ્ય અન્યા, ઈશ્વરની ગૌણુતા થઈ, કારણ કે તેને પણ ક્રમના સિદ્ધાંતને અનુસરવું પડે છે.
અહીં એ પણ વિચારણીય છે કે જો જગતનુ સંચાલન ઈશ્વરના હાથમાં છે, તે તેમાં થઈ રહેલાં અનેકવિધ પાપાની જવાબદારી કોની ? એક મનુષ્ય ખીજાનું ખૂન કરે છે, તેની માલમિલક્ત પડાવી લે છે, તેના સ્ત્રીવર્ગ ઉપર અત્યાચાર કરે છે, તે અધુ શું ઈશ્વરની પ્રેરણાને આભારી છે? જો તે બધુ ઇશ્વરની પ્રેરણાને આભારી હાય તો ઈશ્વરને મહાન, ન્યાયી કે દયાળુ કહી શકાશે નહિ; કારણ કે મહાન, ત્યાગી કે દયાળુ લેખાતા માણસે કદી પણ આવાં કાર્યો કરવાની કોઈને પ્રેરણા કરતા નથી; અને જો એમ કહેવામાં આવે કે આ તે અધુ પ્રાણીઓની પોતાની અંતઃપ્રેરણા વડે થાય છે, તે ઈશ્વર નામની સાતા ક્યાં રહી? ઈશ્વર એટલે મહાન રાજ્યકર્તા ( Supreme ruler)—બધા ઉપર સર્વોપરિતા ભાગવનાર.
હવે સહારના પ્રશ્ન પર આવીએ. કોઈ પિતા પોતાનાં તમામ બાળકોના એક સામટા સહાર કરી નાખે તે તેને આપણે કેવા કહીએ છીએ ? ધનલાભી માતા-પિતાએ અમર કુમારને ભારાભાર સેના માટે વચ્ચે અને તેને અલિદાનસ્થાને લઈ જવામાં આવ્યા, ત્યારે લોકોએ તેમના પર ફીટકારના વરસાદ વરસાવ્યો હતા અને તેઓ કોઈને પેાતાનુ મ્હાં દેખા ડવાને ચાગ્ય રહ્યા ન હતા, એ હકીક્ત જૈન સાહિત્યમાં સ્પષ્ટ અક્ષરે નોંધાયેલી છે. તાત્પર્ય કે જે પ્રાણીઓ પાતે સર્જન