________________
“વવા માટે ચાર ગતિ, જીવના ચૌદ ભેદો અથવા ચોરાશી લાખ જીવા"એનિમાં પરિભ્રમણ કરવું, એ આત્માને ભૂલ સ્વભાવ જ નથી, આત્મા - ચૈતન્યસ્વરૂપ છે અને નિર જન-નિરાકાર અર્થાત અમૂર્તિ છે. અમૂર્ત - એ આત્મા ભૂત એવા પુદગલેને કેમ ગ્રહણ કરે? એમ છતાં પ્રતિસમય કમેગ્ય વગેરે પુદગલેનું ગ્રહણ ચાલુ છે, તે આત્મામાં વર્તતી જતાના કારણે જ ચાલુ છે અને એ જડતા એ જ અવતત્વ છે. જેમ જેમ મેહિજન્ય જડતા ઘટતી જાય, તેમ તેમ કર્યગ્રહણ
ઓછું થતું જાય, એક આત્મા જ્યારે મિથ્યાદષ્ટિપણામાં વતતે હેય, સાથે સાથે કષાયેની તીવ્રતા હોય, તે અવસરે તે આત્મા ૧૧૭ કમ પ્રકૃતિએનો બંધ કરી શકે છે અને ત્રીશ કોડકડી, વીશ કડાકોડી યાવત " સિત્તેર કેડીકેડી સાગરોપમપ્રમાણ કર્મનો સ્થિતિબધ થવાની પણ તે આત્મામાં શક્યતા છે. એનું મુખ્ય કારણ વિચારવામાં આવે તે તે અવસરે તે આત્માની બહિરાત્મદશા (જડતા)નું અત્યંત જેર હોય છે. એ જ આત્મા ભવ્ય હેય અને જ્યારે સમગ્ર દર્શન પ્રાપ્ત કરે, ત્યારે ૭૭ કર્મપ્રકૃતિઓને બંધ કરે અને સ્થિતિમાં ધ એક કડાડી સાગરેપમથી પણ ઓછો હોય. તેનું વાસ્તવિક કારણ તેટલા પ્રમાણમાં જડતા ઘટી છે. એમ કરતાં કરતાં આત્મા જ્યારે દેશમાં ગુણસ્થાનકે પહેચે છે, ત્યારે પ્રતિબધ સ્થિતિમાં ધ વગેરેનું પ્રમાણ અત્યંત અલ્પ થઈ જાય છે, કારણ કે હવે એક સૂક્ષ્મ લેભ સિવાય બીજી કોઈ મોહની પ્રકૃતિને ઉદય નથી. આત્મમંદિરમાં ચૈતન્યપ્રભુ
પ્રકટ થવાની હવે તૈયારી છે. આ બધી બાબતે સમજવા માટે - અજીવતત્વને સમજવાની ઘણી જરૂર છે. કથીરનો સાગ જેમ કંચનની કિંમત ઘટાડે, પાણીને સાગ જેમ દૂધનાં મૂલ્યો કન ઓછા કરે, એમ આજીવતવને અર્થાત જહ એવા કર્મ • વગેરે પુગલોને આત્માની સાથે અન્ય પ્રવેશરૂપ એક