________________
"Let me assert my conviction that Jainism is an original system, quite distinct and independent from all others and that, therefere, it is of great importance for the study of philosophical thought and religious life in Ancient India. અર્થાત મને મારી પ્રતીતિ જણાવવા દે કે જૈન ધર્મ એ મૂળ ધર્મ છે, બીજા બધા ધર્મોથી તદ્દન જૂદ અને સ્વતંત્ર છે અને તેથી તે પ્રાચીન ભારતના તાત્વિક વિચારે અને ધાર્મિક જીવનને અભ્યાસ કરવા માટે અતિ ઉપયેગી છે.'
ફ્રેંચ વિદ્વાન ડે. ગેરિએ પણ ઘણું અભ્યાસ પછી એ અભિપ્રાય ઉચ્ચાર્યો કે “Jainism is very original, independent and systematic doctrine. અર્થાત્ જેન ધર્મ ઘણે પ્રાચીન છે. મૌલિક છે અને યુક્તિમત સિદ્ધાન્તરૂપ છે.”
જૈન ધર્મ શ્રી મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધ પહેલાં ‘પણ આ દેશમાં પ્રચલિત હતું, એ હકીક્ત છે. મેક્ષમૂલર, ઓલ્ડનબર્ગ, બેલે, સર મેનિયર વિલિયમ્સ, હાર્વે, વહીલર આદિ વિદેશી વિદ્વાને તથા ડો. આર. જી. ભાંડારકર, ડે. કે. પી. જયસ્વાલ તથા શ્રી બાળગંગાધર ટિળક વગેરે ભારતીય વિદ્વાને માન્ય કરી છે અને કેીજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા (પૃ. ૧૫૩), એન્સાઈકલોપીડિયા ઓફ રિલિજિયન એન્ડ એથિક્સ . ઉમુ) તથા હાર્મ્સવર્થ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ (વે. બીજુ, પૃ. ૧૧૯૯૮) માં ત્રેવીસમા
તીર્થકર શ્રી પાર્શ્વનાથની એક એતિહાસિક પુરુષ તરીકે ; નેંધ લેવામાં આવી છે. '