________________
આત્માની સ્વભાવ દશા
--
---
-
પ્રાપ્તિ માટે વ્યર્થ દેરડધામ કરે છે. અધ્યાત્મી ગિવર્ય શ્રી આનંદઘજી મહારાજે કહ્યું છે કે'પરમ નિધાન પ્રક્ટ સુખ આગળ,
જગત ઉલ્લંધી હે જાય જિનશ્વર ન્યોતિ વિના જુએ જગદીશની,
- અધધ પુલાય જિનેશ્વર . આત્મ હિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આત્માને, રથાને સ્થાને શોધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્નનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વાસ્તવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાનદષ્ટિથી રહિત પુરૂ વેચ્છાનુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાનચક્ષુહીનગુરુ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી સ્વદેહમાં રહેલ આત્મ તત્વરૂપ નિધાન પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધ ચૈતન્ય છે. પરંતુ વિભાવમાં પ્રવર્તવાથી જીવ, પુદ્ગલના સંગથી પોતાનું ભાન ભૂલી ગયો છે. અને તેથી જ પિતે પરમાત્મા સદૃશ હોવા છતાં ભિક્ષુક બની પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ સ્વયંને ઓળખતે નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શોધ કરે છે. માટે જેમ પ્રકાશત્પાદક વસ્તુની સહાયતાથી કઈ પણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મતત્ત્વને જેવાને–સમજવાને માટે ૫રમાત્માની દિવ્ય જ્યોતિ જોઈએ કે જેના દ્વારા જ