________________
૨૪ : 1 9 : *, * જૈન દર્શન કર્મવાદ ગલેને ત્રાક્ષની સાથે બન્ધ થાય તે સજાતીય બન્ય કહેવાય છે. સ્નિગ્ધ પુદ્ગલેને અક્ષ પગલેની સાથે બર્થ થાય તે “વિજાતીય બન્ધ” કહેવાય છે. * * *
સજાતીય બની મર્યાદા એવી રીતે છે કે પરસ્પર ગુણની સમાનતા હોય છે, તે પુગલે અન્ય પરિણામને પામી શકતાં નથી. પરંતુ ગુણની વિષમતા હોય તે જ સજાતીય સ્પશી પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. એટલે કે તુલ્ય ગુણવાળા સ્નિગ્ધને તુલ્યગુણ (અંશ–પરિચ્છેદ) સ્નિગ્ધની સાથે કે તુલ્ય ગુણવાળા આક્ષને તુલ્ય ગુણવાળા નક્ષની સાથે બન્ધ થતો નથી. સજાતીય સ્પર્શી જુગલોને અન્ય, ગુણ (અંશ)ની વિષમતા હોય તોજ થઈ શકે છે. તેમાં પણ એવી મર્યાદા છે કે બંધ પરિણામને પામતા તે સજાતીય પુદ્ગલેમાં પરસ્પર દ્વિગુણનું આંતરૂં તેવું જોઈએ. એટલે કે એક ગુણવાળા સ્પર્શને ત્રિગુણી સ્પર્શ સાથે, બે ગુણવાળા સ્પર્શને ચતુર્ગણી સ્પર્શ સાથે, ત્રિગુણવાળ સ્પર્શને પંચગુણ સ્પર્શ સાથે બંધ થાય છે. એમ સર્વ સ્થળે સમજવું. અર્થાત્ સજાતીય સ્પર્શમાં હિયધિક અંશેની તરતમતાથી જ બંધ થાય છે.
વિજાતીય બંધ (સ્નિગ્ધન કક્ષની સાથે બધ) તે ગુણની, સમાનતા હોય કે વિષમતા હેય તે પણ થઈ શકે છે. પરંતુ તે વિજાતીય બંધમાં પૂર્ણ ગુણની સમાનતા અને એ અપવાદ છે કે જઘન્ય ગુણ (એક અશવાળે સ્નિગ્ધ અને ધન્યવાળા ગેલને પરસ્પર થત
1
1