________________
૧૮૨
જૈન દર્શનનો કેમવાદ
-
-
-
-
-
-
-
-
-
-
પ્રમાણે પાણીમાં વહેંચાઈ જતા પાણીના પ્રત્યેક ટીપામાંથી લાલ રંગના તે સ્પર્ધકે એાછા ઓછા થવા માંડ્યા. આ ઉપરથી સમજી શકાય છે કે જેમાં અમુક વર્ણાદિપણુંકમી હોય તેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકે ઓછા હોય, અને જેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકે વધુ હોય તેમાં તે તે વર્ણ‘દિપણું વધારે હોય. ‘આ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પશના અશેનું ન્યૂનાધિકપણું સમજવું. અને (અવિભાગ —પરિચ્છેદ) ની સૂક્ષ્મતા પણ વિચારવી.
ઉપરની હકિતથી સમજી શકાય છે કે સર્વ પરમાશુઓ સમાન અંશ પ્રમાણ વર્ણાદિયુક્ત હોઈ શકતા નથી. કેટલાક પરમાણુઓ અન્ય સમાન અશ પ્રમાણે વર્ણાદિથી યુક્ત પણ હોય અને વિષમ અંશપ્રમાણ વર્ણાદિયુક્તપણ હાય છે.
પરમાણુઓના સ્કધો બનવામાં એટલે કે પરમાણ અન્યાય સજિત થવામાં પરમાણુઓને વદિ પૈકી પરમાણુઓની સ્નિગ્ધતા (ચિકાશ)અને “દક્ષતા (ખાશ) રૂપમ્પશજ એક માત્ર હેતુ છે. અર્થાત્ અનંતપરમાણુઓના &થવામાં પરમાણુમાં રહેલીકાશ અને લુખાશ ગુણના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધે જ એક પ્રકારને રાસાયણિક સંબધ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે બંધાય છે અને સ્કધો બને છે.
નિષ્પ (ચિકાશ) પરિણામમાં એક ગુણ (અશ- ' પરિચ્છેદ) સ્નિગ્ધતાથી અનન્તગુણ નિધાતાના વિભાગો