________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૨૭
-
-
-
કકારની પ્રાપ્તિ અંગે પણ એ રીતે જ સમજવું. આ સિવાય કર્મની ઉપર મુજબ લઘુતાની આવશ્યક્તા જણાવતાં વળી પણું શાસ્ત્રો કહે છે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલ શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ ગ્રથિદેશ પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા આત્માઓ જ કરી શકે છે.
કર્મસ્થિતિની લઘુતાને અંગે ઉપર મુજબ નવકારમંત્ર-કરેમિ ભંતે અને શ્રી જિનેશ્વરદેવકથિત શ્રતમ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણા આચરનારાઓ માં એ પણ ચોક્કસ છે કે, “એ જમાં કઈ પણ કર્મ, પૂર્ણ એક કેડાર્કડિ સાગરોપમની સ્થિતિનું બંધાય તેવા તીવ્ર ભાવના અશુભ પરિણામે પ્રગટતા જ નથી.” - પ્રદેિશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા. બધા જ જેમ સ્થિભેદ કરી, સમ્યક્ત્વને પામી જ જાય એ નિયમ નહિ હેવા છતાં પણ જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, ત્યાં સુધી તે જીવ ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામી શકતો જ નથી, તેવી જ રીતે નવકાર–કરેમિ ભંતે અને શ્રી જિનેશ્વરદેવ કથિત શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ અંગે સમજવું.
ઉપર મુજબ લઘુ સ્થિતિબધ હોય, તે પણ જે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય તે તેમની એ સ્થિતિ કાયમ ટકી રહેનારી કહેવાય નહિ. વધુમાં વધુ અસંખ્યાતા કાળ પછી