________________
સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ
હહહ
ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વર્ગને સમુદાય તે સ્પર્ધ્વક રહેવાય છે. હવે તે પહેલા પદ્ધકની છેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશના રસાવિભાગની સંખ્યા કરતાં સર્વજીવથી અનંતગણુ જેટલા અનંતાનંત
સાવિભાગ અધિક સંખ્યા પ્રમાણ રસાવિભાગવાળા કર્મ પ્રદેશના સમૂહવાળી બીજા સ્પર્ધકની પહેલી વર્ગનું હાય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રદેશવાળી બીજી વર્ગનું હોય છે. એ રીતે બીજા સ્પર્ધ્વકમાં પણ એક એક રસાવિભાગની વૃદ્ધિએ પ્રથમ સ્પદ્ધક પ્રમાણ વર્ગણાઓ. સમજવી. અને એ રીતે અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ સ્પદ્ધક કહેવાં. તે પ્રત્યેક સ્પર્ધ્વની પહેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશમાં પૂર્વ સ્પદ્ધકની છેલ્લી વર્ગણામાં રહેલા પ્રત્યેકપ્રદેશના રસાવિભાગે કરતાં અનંત ગુમ રસાવિભાગે સમજવા. આ પ્રમાણે ઓછામાં ઓછા રસાવિભાગોવાળા કર્મપ્રદેશોની વણાથી પ્રારંભી અભવ્યથી અનંતગુણઅથવા સર્વસિદ્ધિના અનંતમાભાગ પ્રમાણ રૂદ્ધ સુધીમાં હીનાધિકપણે રહેલ રસાવિભાગને જે સમુદાય તે પહેલું અનુભાગ (રસ) બંધ સ્થાન અથવા જઘન્ય અનુભાગ (રસ) બંધ સ્થાન કહેવાય છે.
આ જઘન્ય અનુભાગ બંધ સ્થાનમાં ઉપર કહ્યા મુજબ રસાવિભાગોના સમુદાયથી એક પણ રસાંશ ન્યૂન રસસમુદાય. કોઈ પણ કમને હાય નહિં. ત્યારપછી ક્રમેકમે એક