________________
કર્મબન્ધના હેતુઓ
aei
પૂરી સમજણ પણ જૈનદર્શન સિવાય અન્યમાં નહી આવી. માટે જ્યાં માન્યતા કે સમજ પણ નથી, ત્યાં તે જીવાની હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે ?
માટે કાય જીવની શ્રદ્ધા તેનુ નામ સમ્યકૃત્ત. તે શ્રદ્ધામાં ન્યૂનતા તેટલું મિથ્યાત્વ, પચેન્દ્રિય જીવેાની હિંસાથી વિરમ્યા, પરંતુ અજ્ઞાનતાએ કરી એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવાની થતી હિં'સક પ્રવૃત્તિએ પૂરી સમજાય નહિં, ત્યાં સુધી ડગલે ને પગલે થતી હિંસાની અવિરતિથી કેવી રીતે ખચી શકે?
વ્યવહારમાં પચેન્દ્રિયજીવેાની હિંસા તેા જવલ્લે જ થવા પામે છે. પરંતુ પચેન્દ્રિય સિવાયના જીવાની હિ‘સાના સચેાગે મહુ આવે છે. એટલે અજ્ઞાની જીવની, અહિ‘સા કરતાં હિ'સાની પ્રવૃત્તિ વિશેષ હાય છે. તેમાં કેટલીક હિંસક પ્રવૃત્તિએ તજવી શકય છે. અને જે અશકેચ છે તેમાં જયણા પૂકવવાથી ઘણા પાપથી બચી શકાય છે. પરંતુ જ્યાં માન્યતાજ ન હાય ત્યાં ત્યાગ કે જયણાને સવાલ જ નથી રહેતા. માન્યતાના જ વિાય, તે પ્રવૃત્તિથી પણ ભયકર પાપ છે. એટલે મિથ્યાત્વસહિત અવિરતિ તે જીવને દુર્ગતિમાં ખેંચી જનારી છે.
હિંસા અને અહિંસાની આ રીતે પૂરી સમજવીનાના જીવાને રાગદ્વેષની પણ પૂરી સમજ હોતી નથી. તેવાએ કદાચ વત્ત માન ઘરમાર-કુટુંબ-શરીરાદિ ઉપરના સૂરોભાવ