Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 445
________________ - - - - - - -- - - -- - - - -- - - - -- - - સંવર–નિર્જરા અને મોક્ષ ૪૧૩(૩) દુનિયાના ક્ષુદ્ર પ્રલેશનને ફસામણથી થતા કdવ્યસ્મૃતથી બચી જવા માટે “સંસાર ભાવના છે. આ ભાવનામાં સંસારની વિચિત્રતાને ખ્યાલ કરી ભવનિર્વેદ (સંસાર પ્રત્યે ઉદ્વેગભાવ) પણે કેળવવાનું છે. (૪) પૂર્વકૃત પાપના ફળરૂપે ભેગવાતું વર્તમાન દુઃખ તે સ્વયં પિતાને એકલાને જ ભેગવવાનું છે. કેઈથી તે લઈ શકાય કે ટાળી શકાય તેવું નથી. આ ભવમાં પણ સ્વજન કુટુંબાદિને કારણે કરાતાં અનીતિ આદિ પાપકૃત્યેનું ફળ પણ પરભવમાં પિતાને એકલાને જ ભેગવવું પડશે. ખાનારા સૌ ખાઈ જસે, માથે પડશે તુજ.” એ રીતે થતું જે ચિંતવન તે “એકત્વ ભાવના” છે. (૫) જગતમાં પિતાના આત્માથી અન્ય સર્વ દ્રવ્યની. ભિન્નતા વિચારવી તે “અન્યત્વ ભાવના છે. . (૬) વિષયાસકિતને અને શરીર ઉપરના અત્યંત મમત્વ ભાવને ટાળવા માટે શરીરના અભ્યતર ભાગની દુર્ગધતાને ખ્યાલ કરે તે “અશુચિત્વ ભાવના” છે. (૭) કર્માશ્રવથી બચી જવા માટે કર્મબંધના હેતુ ભૂત આશ્રવમાર્ગનું સ્વરૂપ વિચારવું તે “આશ્રવ ભાવના છે. (૮) આવતાં કર્મને રેકવા માટે રેકવાના ઉપારૂપ સંવરનુસ્વરૂપ ચિંતવવું તે “સંવર ભાવના” છે.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457