________________
૪૬૫
સંવર-નિર્જરા અને મેક્ષ
આત્માને પરભવમાં લયલીન બનાવી સ્વસ્વરૂપ રમણતાથી જૂકાવી દેનારૂં તે મેહનીય કર્મ જ છે. ચારિત્ર દ્વારા મેહનીય કર્મને હટાવતાં હટાવતાં આત્મા જ્યારે બિસ્કૂલ મોહાવરણરહિત શુદ્ધ કુન્દન જે બને છે, તે સમય સુધિમાં ક્રમે ક્રમે શુદ્ધ પામતી આત્મદશા જુદી જુદી સંજ્ઞાયુક્ત પાંચચારિત્રવાળી દશા તરીકે ઓળખાય છે.
અહિંસા–સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતે તે વન અને પાંચમહાવ્રતોના પિષક તથા રક્ષણ જે વિશેષ નિયમ– અભિગ્રહોને નિયમ કહેવાય છે. આ યમ અને નિયમને વ્રત–પ્રત્યાખ્યાન યા વિરતિ પણ કહેવાય છે. તે સર્વવિરતિપણું તેજ સામાયિક ચારિત્ર છે. સંસારના કાંચન-કામિન્યાદિ સર્વ છોડી, સમગ્રગૃહ–કુટુમ્બ–પરિવાર સાથેના સંબંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણ ભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે, તે જ સર્વવિરતિ સામાયિક ચારિત્ર છે. રાગદ્વેષની ત્તિઓને દબાવવી–જીતવી એજ સર્વવિરતિ વ્યાપારને મુખ્ય વિષય છે. આ સર્વવિરતિ ચારિત્રારાજ ખાસ કરીને રાગદ્વેષ છતાતે હાઈરાગઠેષની મંદતા થતાં થતાં આત્મામાંથી સમૂળગે રાગદ્વેષને વિનાશ થાય, ત્યાં સુધીમાં આ સર્વવિરતિચારિત્ર તે અનુક્રમે સામાયિક- છેદેપસ્થાપન–પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મસંપ રાય અને યથાખ્યાત નામે ઓળખાય છે. પ્રથમની ત્રણ ચારિત્રાવસ્થા તે આત્મામાંથી રાગદ્વેષની મંદતા કરવા માટે