Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 452
________________ ૪૨૦ જેનદર્શનને કર્મવાદ અને આત્માને સંબંધ નિત્ય નથી પણ અનિત્ય છે. સ્વભાવિક નથી પણ વિભાવિક છે. એટલે મુદત પુરી થતાં પોતાની મેળે પિતાનું ફળ બતાવી ખરી પડવું એતે કર્મને સ્વભાવ છે. પરંતુ એ રીતે તે ભેગવટા દ્વારા થતી નિર્જરામાં અશાન્તિ, દુર્બાન અને કષાયિક આવેશ કરી, એનાથી ફરી કર્મબાંધી તે કર્મની પરંપરા અનાદિકાળથી જીવે ચાલુ રાખી છે. માટે તેવી નિજ તે જીવને સંસાર પર પરાનું કારણ બની છે. જે આત્મા પરમાત્મા બન્યા છે, તેઓ ઉપર મુજ બની નિર્જરાથી નહિં, પરંતુ ઉચ્ચ આશયથી કરાતા પિતાના તપ સાધનાના બળથી નવાં કર્માત્રને રેકરી પૂર્વબદ્ધ કર્મોને આત્મામાંથી ધીમે ધીમે ખેરવવા રૂપ નિજરથી. માટે તપવડે કરાતી કર્મનિર્ભરાજ આત્માને છેવટે કર્મરહિત બનાવી પરમાત્મપદ આપી શકે છે. - હવે કેવી રીતે કરાતે તપ કર્મક્ષયનું કારણ બને છે, તે બતાવતાં મહાપુરૂષોએ કહ્યું છે કે– निरगुट्ठाणमयमोहरहियं, सुद्धतत्तसंजुत्तं । अज्झत्थभावणाए, तं तवं कमखयहेउं ।। ગતાનગતિથી સૂત્રની અપેક્ષા સિવાય ઓઘથી કે લોકસંજ્ઞાને અનુસરી જે કરવામાં આવે તેથી ભિન્ન, મદ અને મોહરહિત, શુદ્ધ તત્વ સહિત, અધ્યાત્મ ભાવનાવ જે તપ કરાય તે કર્મક્ષયનું કારણ છે. માટે પ્રથમ

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457