Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 454
________________ જેનદર્શનનો કર્મવાદ - -- - - -- --- -- - - --- ---- - - -- - - - - ज्ञानमेवबुधाः मोहुः, कर्मणां तापनात् तपः। तदाभ्यन्तरमेवेष्टं, वाह्यं तदुपबृंहकम् ।। કર્મને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પંડિતે કહે છે. તે અંતરંગજ તપ ઈષ્ટ છે. અને અનશનાદિ તપ તે પ્રાયશ્ચિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષરૂપ અંત રંગ તપને વધારનાર હોય તે જ ઈષ્ટ છે. હવે બાહ્યતપ પણ કેવી રીતે કરવું જોઈએ, તે. બતાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેજ અષ્ટકના સાતમા. શ્લેકમાં જણાવ્યું છે કે तदेव हि तपः कार्य, दुर्व्यानंयत्रनोभवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्तेनेन्द्रियाणि च ॥ નિશ્ચય તેજ તપ કરવું જોઈએ કે જ્યાં ઈટ પદ્ધગલાની આશંસારૂપ કે અનિષ્ટ પુદગલેના વિચગરૂપ દુર્યાન ન થાય. જે તપથી મન, વચન અને કાયરૂપ ચગે તત્ત્વના અનુભવથી સ્વરૂપની રમણતાને ત્યાગ ન કરે, અને જ્યાં ઇદ્રિ ક્ષીણ ન થાય એટલે કે ધર્મસાધકસ્વાધ્યાય કે અહિંસાદિમાં તેના કાર્યની પ્રવૃત્તિ નાશ ન પામે. બાહ્યતપેથી શરીરની નિર્બળતારૂપ કષ્ટતા પ્રાપ્ત થવાથી કેટલાક અજ્ઞાનીઓ તેને અશાતા વેદનીય કર્મને ઉદય માની અશુભકહે છે. પરંતુ સમજવું જોઈએ કે તપ તે કર્મના ઉદયરૂપ નથી. પણ ચારિત્ર મોહનીયના ક્ષપશમથી થયેલ પરિણતિરૂપ છે. બાહ્ય દેખાતું કષ્ટ અત્યંતર રીતે અરતિ ઉત્પા

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457