Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 443
________________ સંવર-નિર્જરા અને મેક્ષ ૪૧૧૪ ચેતી પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ કેઈપણ ચીજ લેવી સૂકવી તે સાહાર સમિતિ અને ઝાડે, પેશાબ, અશુદ્ધ કે વધેલે. આહાર, અગર કેઈપણ ચીજને જયણ પૂર્વક એટલે ફેકવાના સ્થાન પર કેઈપણ જીવની વિરાધના ન થઈ જાય, અગર જેના વધુ ટાઈમ પડી રહેવાથી તે ચીજ સર્વજ્ઞ વચનાનુસાર હિંસાનું નિમિત્ત ન થાય તે રીતે તે વસ્તુને પરઠવવી (ત્યાગવી) તેને રિન્ટ નિ તિ કહેવાય છે. દુષ્ટ ચિંતવનમાંથી મનને રેકી શુભ અને શુદ્ધ વિચારમાં પ્રવર્તાવવું તે મોત્તિ, સાવદ્ય વચન નહિ બોલતાં નિરવ વચન બોલવું અને તે પણ જરૂરી સમયે જ મુખે મુખવસ્ત્ર રાખવા પૂર્વક બોલવું તે રચનraકાયાને સાવદ્ય માર્ગમાંથી રેકી નિરવદ્ય ક્રિયામાં પણ સિદ્ધાન્તમાં કહેલી વિધિપૂર્વક ગમન આગમન આદિ કરવું તે જાચવત છે. આમાં ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે ભાષા સમિતિ તે નિરવદ્ય વચન બોલવા રૂપ છે. અને તે નિરવ વચન પણ બોલવા ટાઈમે સુખવત્રિકાના ઉપયોગ પૂર્વક બોલવાને અગર જરૂર વિના શિરઃકંપન વિગેરેના પણ ત્યાગ પૂર્વક રખાતું મૌનપણું તે વચનગુપ્તિ કહેવાય છે. સંવરધર્મની ઉત્પત્તિ અને પાલન. આ “અષ્ટ પ્રવચન માતા” થી જ થાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના બરાબર પાલ- . નમાં આત્માને જાગૃત રાખનાર તે પરિષહ-વતિધર્મ

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457