________________
જૈન દર્શનના કર્મવાદ
ચારેકષાચા તે રાગ-દ્વેષ છે. તે ચારેમાં કયા કષાયે તે રાગસ્વરૂપે અને કયા કષાયેા તે દ્વેષસ્વરૂપે કહેવાય છે, તે ભિન્નભિન્ન દ્રષ્ટિકાણથી નીચે મુજખ છે.
૩૯૮
कोहं माणं चापीह, जाइतो बेही संग्रहो दोपं । मायः ए लोभेण य, स पी सामण्णतोरागं ||
ક્રોધ અને માન તે અપ્રીતિની જાતિ હાવાથી સગ્રહનય તેને દ્વેષ કહે છે. અને માયા તથા લેાભની સાથે પ્રીતિ -જાતિનું સમાનપણું હાવાથી તેને રાગ કહે છે.
અહિ ધ તે અપ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને માન તે ખીજાના ગુણને નહિ સહન કરવા રૂપ હાવાના હિંસામે તેને પણુ અપ્રીતિરૂપ ગણ્યા છે.
અહિં લાભ તે આસક્તિરૂપ હાવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને બીજાને છેતરવારૂપ માયામાં પણ કોઈ વસ્તુની અભિલાષા કારણરૂપ હેાઈ માયા કરવામાં વત્તતા આંતરિક અભિલાષ પ્રીતિસ્વભાવવાળા હૈાવાના હિસાબે માયાને પણ પ્રીતિરૂપે ગણી છે.
હવે ખીજી રીતે ક્રોધ, માન, અને માયા એ ત્રણને દ્વેષરૂપ ગણી રક્ત લાભને જ રાગરૂપે ગણ્યા છે.
मायंपिदीसमिच्छर, बवहारोजं परोवधायाय । नायोवायाणोच्चिय, मुच्छालो भेतितोरागो ॥
'
વ્યવહારનય માયાને પણ દ્વેષ માને છે. કારણ કે માયા તે બીજાને ઉપઘાત કરવા માટે છે. અને ન્યાયપૂર્ણાંક