________________
૪૦૦ -
જેના દર્શનને કર્મવાદ
-
-
-
--
-----
---
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
सद्दाइमयंमाणे, मायाए य सगुणों वरागाय । उपओगोलोहोश्चिय, जतो स तत्थेव उवरदो ॥ सेसंसाकोहोच्चिय, सपरो वधाइयमइयोतितोदोसो। तल्लक्खणोयलोभो, अहमुच्छाकेवलोरागो ।
શબ્દાદિ નો અભિપ્રાય એ છે કે માન અને માયામાં સ્વગુણના રાગથી જે ઉપગ પ્રવર્તે છે તે લોભરૂપ જ છે. કારણ કે તે તેમાં જ રંગાએલે છે. બાકીના અશે સ્વપરની ઉપઘાતની બુદ્ધિથી થયેલા હોવાથી ક્રોધરૂપ જ છે. વળી ઉપઘાત સ્વભાવવાળા લેભ તે શ્રેષરૂપ અને મૂચ્છત્મક લેભ કેવળ રાગરૂપ છે,
આ હિસાબે માન અને માયાને જુદી જુદી દ્રષ્ટિએ ક્રોધ અને લેભમાં સમાવેશ કરી દઈ કષાના ક્રોધ અને લોભ એમ બે જ પ્રકાર પણું ગણાવ્યા છે. વળી અન્યના દ્રવ્યનું હરણ કરવાની બુદ્ધિરૂપ લોભ તે અન્યના ઊપઘાત કરવારૂપ અધ્યવસાયમાં વર્તતે હોય ત્યારે તે દ્વેષમાં ગણાય છે. અને ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યમાં મૂચ્છત્મક લેભને રાગમાં ગણાય છે. આ પ્રમાણે કષાયે તે રાગ અને. શ્રેષરૂપ સમજવા.
કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ એ ચાર હેતુઓ સાથે પ્રમાદને સુતાં બંધહેતુઓ પાંચ પણ ગણાય છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કર્તવ્યની સ્મૃતિમાં સાવધાનતા રૂપ હેવાથી એ પણ એક