________________
-
-
-
-
-
- -
-
-
-
કમબન્ધના હેતુઓ
૩૮૧૬ વાચિક અને કાયિક પ્રવૃત્તિ રહિતપણામાં પણ પચ્ચકખાણ (શપથ–સોગંદ) વિના થતા કર્મબંધને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનુસાર માન્ય રાખનારે તથા અકરણીય કાર્યોના ત્યાગ કરવાની ભાવનાવાળ, ત્યાગ કરનારની અનુમોદના કરનારે કુલાચાર–સંસર્ગો–સંસ્કારે કે પરાધીનતાના કારણે પોતાના ગૃહસ્થ જીવન અંગે તેવા કાર્યોને ત્યજી ન શકે તે જીવ
અવિરતિ સમ્યગ્દષ્ટિ” કહેવાય છે. પાપને પાપ તરીકેની માન્યતા એજ સમ્યગ્દષ્ટિ આત્માની ઉત્તમતાને આભારી છે.
વળી કેટલાક મનુષ્ય ગૃહસ્થ જીવનથી મુક્ત નહિં થઈ શકવાને કારણે ગૃહસ્થજીવનમાં કરવાં પડતાં આરંભ સમારંભનાં જરૂરી કામ સિવાય, બીનજરૂરી ભેગ ઉપભેગની વસ્તુઓનું કે જરૂરી ભેગ ઉપભેગની વસ્તુઓને સંક્ષેપ કરવારૂપ પચ્ચકખાણ કરે છે. પ્રાણાતિપાત વિરમ
દિ વ્રતને શૂલપણે ગ્રહણ કરે છે. આવા જ સંપૂર્ણ પણે નહિ, પણ અમુક અંશે અવિરતિથી નિવર્તે છે.
તેવા જ દેશવિરતિ કહેવાય છે. સારી સોબતથી કે પૂર્વભવના સંસ્કારથી કેટલાક તિય (જાવનારો)ની પણ આ રીતે દેશવિરતિપણું પામવાની હકિકત જૈનદર્શનમાં જાણવા મળે છે.
આ અવિરતિ અને દેશવિરતિવાળા જીવો યથાર્થ રીતે હિંસાદિ પાપેને માન્ય રાખનારા અને તેવી પાપપ્રવૃત્તિમાં પ્રવતી કરવાની ઈચ્છાવાળા નહિ હોવા છતાં પણ પ્રવર્તી કેમ કરે છે? આ બાબત અંગે કેટલાકને.