________________
-
-
-
-
-
જૈન દર્શનને કર્મવાદ જે દુષ્કાર્ય અને પ્રવૃત્તિ થવા સંભવ નથી, પ્રવૃત્તિ કરવી પણ નથી અને સત્કાર્યને વફાદાર જ રહેવું છે, એમ માનસિક રીતે નિશ્ચય વર્તાતે હોવા છતાં રાજદ્વારી આદિ વ્યવહારિક કાર્યોમાં પણ સોગંદ લીધા વિના વફાદારી માન્ય રાખી શકતી નથી. આવી વફાદારી અંગે રા. ષ્ટ્રપતિ, મિનિસ્ટર, મેજીસ્ટ્રેટ વગેરેના હેદ્દાની ખુરસી સ્વીકારતાં પહેલાં ગંદવિધિ કરવી જ પડે છે. અને સોગંદવિધિ કર્યા બાદ જ તે હોદ્દો ગણાય છે.
હાલે ભારતમાંથી કિરગીરાજને અસ્ત થવાથી જુના ફિરંગીરાજના કારકુને, પોલીસ અને બીજા નીચી શ્રેણીના કર્મચારીઓ સહિત આશરે ૨૦,૦૦૦ લોકેએ ભારતના રાષ્ટ્રપતિ અને બંધારણને વફાદાર રહેવાના તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૬રના રોજ સોગંદ લીધા હતા. તેમાં ખ્રિસ્તી લોકેએ બાઈબલની સાક્ષીએ અને હિંદુઓએ પિતાને માન્ય ધાર્મિક ગ્રંથને હાથમાં રાખીને ગંદ વિધિ કરી હતી.
આ પ્રમાણે જ્યારે દેવ-ગુરૂની સાક્ષિએ વિરતિ( નિવૃત્તપણું)પણને વફાદાર રહેવાની જે જે વસ્તુ અંગે સોગંદવિધિ કરાય, ત્યારે જ તે તે વસ્તુની તે અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થ ગણાય.
અને આ રીતે અવિરતિથિી ન ટાય ત્યાં સુધી જીવને કર્મ બંધન થાય જ. હેય (ત્યાજ્ય) તત્વઅંગે માનસિક,