________________
-
કર્મબન્ધના હેતુઓ
૩૮૩ - અવિરતિસમ્યદ્રષ્ટિજીવ એથી આગળ વધે હેય. કારણકે ભગવાન શ્રીજિનેશ્વરદેવાએ કહેલા તના સ્વરૂપમાં એ રૂચિવાળા હોય. તત્ત્વસ્વરૂપની આ રૂચિને અંગે એ એવા નિર્ણયવાળો હોય કે જેમ મેળવવા ગ્ય
એક મોક્ષ જ છે, તેમ મોક્ષને મેળવવાને માટે સેવવા ચિગ્ય એકમાત્ર ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ ફરમાવેલ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગ છે. આવી રૂચિ, આવી માન્યતા તે શંકાદિ દેથી રહિત હોય છતાં પણ અવિરતિને આચરનારે હોવાથી તેને “અવિરતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવમાં એક અઢારમા પાપસ્થાનક સિવાયનાં સત્તર વાપસ્થાનકના સેવનનો પણ સંભવ હાઈ શકે છે. પરંતુ હાય જ એમ માનવું નહિં. ' હવે દેશવિરતિધર સુશ્રાવકને વિચાર કરીએ. તે વિરતિની જ લાલસાવા હોવા છતાંય તેનામાં વિરતિ ઘણું
ડી અને અવિરતિ ઘણું મટી હેય. ત્યાર પછી છટ્ટે ગુણસ્થાનકે રહેલા સુસાધુઓને વિચાર કરે. તેમને પણ અપ્રમત્ત સંયમની ભાવના છતાં અપ્રમત્તપણું હોઈ શકતું નથી. આ ઉપરથી એમ નહિં જ કહી શકાય કે જે માણસ જે કંઈ કરે છે, તે તેને કરવું ગમે જ છે કે કરવા ચગ્યજ લાગે છે માટે જ તે કરે છે.
અણહારીપદની સાધનાની તીવ્ર રૂચિ ધરાવનારને અને એના માટે શકય એટલે પ્રયત્ન કરનારને પણ આહાર લેવું પડે એ બને. તેમજ અપ્રમત્ત પણે જીવવાની અભિલાષાવાળાને તથા અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્નમાં