________________
કાન્ધના હેતુ
૩૮૯
પ્રાણિને પીડા થાય કે મરી જાય, તે પણ આ સમયે ઉપયાગવાળા સાધુને સૂક્ષ્મપણે હિંસા લાગતી નથી. કારણકે તેનાં પરિણામ હિ‘સાનાં નહિ હૈાવા છતાં આકસ્મિક સચાગેજ હિંસા થવા પામી છે.
આવા સમયે જ મનને વિશુદ્ધ કહેવું વ્યાજખી ગણાય છે, છતાં તેવી રીતે આકસ્મિક સચેગે થતી હિંસાના કા માટે પશ્ચાતાપ હોય અને પુનઃપુનઃ ગુરૂપાસે તેની આલેચના કરે. પણ મે' કહ્યાં પરિણામથી હિંસા કરી છે ? એમ ઉપેક્ષાવૃત્તિ ન સેવે. આ ઉપરથી ખાસ લક્ષમાં લેવાનુ' છે કે વિચાર સુધારવા અને વર્ત્તન ગમે તેવું રાખવુ. એવી બુદ્ધિ નહિ સેવતાં વન અને વિચાર અને સુધારવા પ્રયત્ન કરવેા. વન શુદ્ધ હશે તે વિચારે સારા રહેવા પામશે. વન અને મન ખન્નેને અન્યાન્ય સબધ છે, એ લક્ષમાં રાખવું જરૂરી છે. વિષય ગ્રહેણમાં પ્રવર્ત્તતી ઇંદ્રિયાની પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા કરનાર આત્માને એટલે કે ઇંદ્વિચાની અવિરતિને નહિ રોકનારને કોઈ વખત ઇંદ્રિયાને પ્રવર્તાવવા ચાગ્ય સચાગાની અપ્રાપ્તિથી મનમાં વિકલ્પે ઉપસ્થીત થવાથી તğલીઆ મત્સ્યની માફક મન વડે પણુ કમ ખધ થાય છે. કારણકે મનને જવાનું ખીજે સ્થાન નથી. ઈદ્રિયેાના વિષચેા સિવાય એને કઈ વિકા કરવાના નથી. માટે મનની સાવદ્ય પ્રવૃત્તિમાં પણ પચેન્દ્રિયના વિષય અંગેની અવિરતિના જ કારણે કૈવલ મનની જ અવિરતિ ક્રમ મધનું કારણ ન હેાઈ, ઇન્દ્રિય અને મન એ