________________
જૈન દર્શનના કમવાદ
લાગેલાને પણ નિદ્રા લેવી પડે એ અને; પર’તુ એ પુણ્યવાનાની મનેાવૃત્તિ, આહાર લઈ નેય અનાહારીપદની સાધના સારી રીતે કરવાની તથા નિદ્રા લઈનેય અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્ન સારી રીતીએ કરવાની હાય.
૩૮૪
સારા કાર્ય અંગે જેવું મનમાં તેવુ· આચરણમાં તે જેમ મહામુનિવરોમાં હોઈ શકે, તેમ ગાઢ મિથ્યાષ્ટિ ભવાભિનંદી જીવેામાં પણ પાપ કા અંગે હાઇ શકે. લવા ભિન'દી એવા ગાઢ મિથ્યાષ્ટિએ જે જે પાપને આચરે તે તે પાપને તેએ આચરવાલાયક માનીને જ આચરે છે. મિથ્યાત્વની મઢતા થયા પછી પાપ કાય' અંગે વિચારમાં અને વત્તનમાં કઈક કઈક તફાવત ઉભા થતા જાય. અને જ્યાંસુધી મહામુનિ પણાની કક્ષાએ ન પહેાંચે ત્યાં સુધીમાં પાતે જેને નહિ કરવા ચૈાગ્ય ગણતા હાય તેને પણ કરે એવુ* અને.
તત્ત્વની સત્ય માન્યતા એ શ્રદ્ધાજનક છે અને હૈય. (ત્યાજ્ય) તત્ત્વના ત્યાગ એ વિરતિ રૂપે છે. સજ્ઞ પુરૂષોએ આત્મિક ઉત્થાનના માર્ગોમાં હેયોય અને ઉપાદેય તત્ત્વને હેયરૂપે-જ્ઞેયરૂપે અને ઉપાયરૂપે નહિ. માનવા દેવામાં કારણુસ્વરૂપ તે જીવનું “ દર્શનમેાહનીય ” કમ ખતાવ્યું" છે. અને માન્યતા સત્ય થયા ખાદ પણ જીવને હેય તત્ત્વ અંગે નિવૃત્તિ અને ઉપાય તત્ત્વ અંગે પ્રવૃત્તિ નહિ થવા દેવામાં કારણ તરીકે “ચારિત્ર માહનીય” કર્મીને ખતાવ્યુ છે. એટલે દન માહનીયકમ જીવને સત્ય માન્યતાના
(6