________________
અન્યના હેતુઓ
૩૮૫
સ્વીકાર કરવા દેતું નથી, અને દર્શનમેાહનીય કના માપશમે કે ક્ષયે માન્યતા શુદ્ધ થાય તેપણ ચારિત્ર માહનીય કર્મોના ઉદય જીવને આત્મિક ઉત્થાનના માર્ગમાં પ્રવૃત્તિ કરવા દેતું નથી. તાપણુ દર્શનમેાહનીય કને હટાવવાના પહેલા પ્રયત્ન કરનારને જ આત્મિક ઉત્થાનના માર્ગ સુલભ મનતા હોઈ જન દર્શનાનુસાર દર્શનમેાહનીય કમ ને હટાવવાદ્વારા શુદ્ધે માન્યતાને સ્વીકાર કરવાની પહેલી જરૂર ખતાવી છે.
અવિરતિના ખાર ભેદ જનશ નકારાએ ખતાન્યા છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ પેાતાતાના વિષચે પ્રવર્ત્ત તેના અસયમ અને પૃથ્વીકાયાદિ છ જીવનિકાયના વધુ (હણુવુ) એ ખારભેદ અવિરતિના છે. અહિ· ઇન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે. એટલે કે સ્પર્શેન્દ્રિયથી વસ્તુના સ્પર્શીનું, રસને દ્રિયથી વસ્તુના સ્વાદનું, ઘ્રાણેન્દ્રિયથી વસ્તુના ગધનુ, ચક્ષુરિદ્રિયથી વસ્તુના રૂપનુ, અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનુ જ્ઞાન થાય છે. આ રીતે ઇંદ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વર્ણાદિનું જ્ઞાન તે અવિરતિ પશુ` નથી. પરંતુ વર્ણાદિ વિષયેામાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષરૂપ મેાહના પરિણામ થાય છે તે અવિરતિ છે. ચારિત્ર માહનીય કર્મોના ઉદયથી નહિ' રમણ કરવા ચેાગ્ય પરભાવમાં રમણ કરવું તે અસયમ છે. તાત્પર્ય એ છે કે, જે દ્વારા વર્ણાનું જ્ઞાન થાય છે, તે અસયમ નથી. પરંતુ તેથી ઈષ્ટપણું કે અનિષ્ટપણુ
૨૫