________________
'
૩૭૮
જૈન દર્શનના કમવાદ
હિંસાદિ પાપ કાર્ચીમાં થતી પ્રવૃતિમાં જ માત્ર અવિરતિપણુ નથી. પરંતુ પચ્ચકખાણુ નહિ કરવાં તેનુ” નામ જ અવિરતિ છે. પાપનાં પચ્ચકખાણુનુ નામ વિરતિ નહિં રાખીયે અને ફક્ત પાપ ન કરવું તેને જ વિરતિ કહીસુતા પાપી જીવામાં પણ અધમ કરતાં ધમ વધી જસે. કારણ કે જગતમાં અનંતા જીવા છે, તે દરેકની હિંસા કોઈ પણ પાપી કરી શકતા નથી. ગમે તેવા પાપી કહેવાતા માણસના હાથે પણ તે જેટલા જીવાની હિંસા થાય છે, તેથી અનંત ગણા જીવની અહિંસા તે માણસના જીવનમાં છે. એટલે તેના જીવનમાં હિંસા કરતાં અહિંસા વધી જશે. અને એ હિસાબે તે પચેન્દ્રિયથી ન્યૂન ઇન્દ્રિયેાવાળા જીવા વધારે હિંસક હાવાથી તે જીવેાના સસારથી નિસ્તાર તુરતજ થવા જેઈ એ. કારણ કે હિંસામાં, અસત્યમાં, ચારીમાં, અબ્રહ્યમાં અને પરિગ્રહમાં તે જીવાને પ્રવૃત્તિ સામાન્યપણે તે નહિવત્ જેવીજ છે. એટલે મનુષ્ય કરતાં પણ તે જીવાને વધુ ધી અને પુણ્યશાલી માનવા જોઈ એ. પરતુ એમ નહિ' હાવાથી હિંસાદી પ્રવૃત્તિ રહિત પણામાંજ વિરતિપણું નહિ. કહેતાં હસાઢિ પાપનાં પચ્ચકખાણ કરવામાં જ વિરતિપણુ કહેવાય. અને હિંસાદિ પાપ કાર્યોંમાં પ્રવૃત્ત નહિ હોવા છતાં તેવીપ્રવૃત્તિનાં પચ્ચખાણ વિનાના વા તે અવિરતિ કહેવાય છે.
ત્યાગના નિયમ વિના જે ભૌતિક પદ્મા કાઈ પણ વખતે ઉપયેગમાં લેવાતા ન હેાય તે પણ તે પદાર્થ અંગે