________________
૩૬૪
-
જૈન દર્શનને કર્મવાદ તે પ્રકૃતિઓના બધમાં હેતુ થતા નથી. “સવિ જીવ કરું શાસનરસી,” એવા પ્રકારની ભાવયાયુક્ત કષાય વિશેજ તીર્થકર નામકર્મના બંધમાં કારણ છે. વળી આહારક ક્રિષ્ના બધમાં પણ સંયમસહિત અમુક વિશિષ્ટ કષા જ હેતુ -ભૂત થાય છે. અહિં સમ્યકત્વ તે તીર્થકર નામકર્મના
અને સંયમ તે આહારકટ્રિકનો બંધમાં સહકારી કારણભૂત 'વિશેષ–હેતરૂપે કહ્યા છે. સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારિ કારણ કહેવાય.
આ પ્રમાણે એકસે ને વિસ ઉત્તર પ્રવૃતિઓના મૂળ બધહેતુ શામાં બતાવ્યા છે. તેમાં મિથ્યાત્વરહિત કેવળ કષાય અથવા ચાગ પ્રત્યયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે, તેમાં અને મિથ્યાત્વસહિત કષાય અને એગથી થતા પ્રકૃતિ પ્રમુખ બંધમાં ઘણી તરતમતા હોય છે. મિથ્યાત્વસહિતુ કષાયપ્રત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી ૭૦ કડાકડી -સાગરેપમ પ્રમાણુ હોય છે. જ્યારે મિથ્યાત્વરહિત કષાય પ્રત્યયિક સ્થિતિબંધ, ઉત્કૃષ્ટથી પણ અંતઃ કેડીકેડી સાગશપમથી વિશેષ હોઈ શકતો નથી. વળી ઉત્કૃષ્ટ સ્થિતિ
ધમાં તેમજ અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટસખધમાં તીવ્ર સંકલેશ જ મુખ્યત્વે કારણ કહે છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસબંધક તીવ્રઅંકલેશીમિથ્યાદષ્ટિ જ સંભવી શકે છે. મિથ્યાત્વ –
મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા રોગ એ ચારે