________________
કર્મબન્ધના હેતુઓ
૩૬૭
-
-
-
-
-
-
-
-
-
-
----
---
--
-
-
-
-
-
-
-
-
--
-
વિરતિ, કષાય અને ગરૂપ બંધહેતુની વાસ્તવિક સુઝ પડતી નહિં હેવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ હેય-ય અને ઉપાદેયની સંપૂર્ણ સમજના અભાવે, હેયમાં નિવૃત્તિ અને 'ઉપાદેયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે જ મિથ્યાત્વરૂપ વિપરિત સમજવાળી દશામાં આત્માને કર્મબંધનને માર્ગ વિશેષપણે ખુલ્લું રહે છે.
મિથ્યાત્વદશા અનેક રીતે વર્તાતી હોવા છતાં મુખ્ય ત્વે પાંચ વૃત્તિમાં મિથ્યાત્વની સર્વદશાઓને સમાવેશ થઈ જાય છે તે પાંચ વૃત્તિનાં નામ (૧) અભિગ્રહિક (૨) અનાભિગ્રહિત (3) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક.
(૧) જે મનુષ્ય, અવિવેકી અથવા પાખડી હોય છે, તે પિતાના પક્ષમાં દુરાગ્રહી હોવાથી તેનું મિથ્યાત્વ “અભિગ્રહિક” કહેવાય છે.
અહીં સમજવું જરૂરી છે કે ધર્મ-અધર્મને પરીક્ષા પૂર્વક વિવેક કરીને તત્વરૂપે સ્વીકારેલા સત્યપદાર્થોમાં શ્રદ્ધાવાળા મનુષ્ય, અસર્વાએ પ્રરૂપિત દર્શનનો પ્રતિકાર કરે, તે પણ તેઓને “અભિગ્રહિક મિથ્યાત્વી, કહી શકાતા નથી. કારણકે તેઓના વિવેકમાં કેવલ, અમુકદર્શનનું જ મમત્વ નથી. પણ તત્વને પક્ષ અને અતત્ત્વને ક્ષેય છે. વળી સ્વયંમાં વિવેક કરવાની શક્તિના અભાવે તસ્વાતવની પરીક્ષા કરી શકે નહિ તેપણું ગીતાર્થની નિશ્રાએ રહી,