________________
૩૪૪
જૈન દર્શનને કર્મવાદ પરંતુ સરખી સ્થિતિ બંધાવા છતાં તે કર્મને ભગવટે સરખી રીતે થતું નથી. પૃથક્ પૃથક્ રીતે હોય છે. એટલે કે કર્મના એક જ સ્થિતિસ્થાનકને જુદા જુદા , જીવે દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જ અનુભવે છે.
આમ થવામાં તે સઘળા જીવોને એક જ સરખો સ્થિતિબંધ થવા ટાઈમે વર્તતા ભિન્ન ભિન્ન કષાદય ચુક્ત પરિણામ અને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવાદિની અનેક વિચિત્રતા રૂપ કારણે જ આભારી છે. આ વિચિત્રતા ને હિસાબે એકનાએક સ્થિતિસ્થાનક બંધમાં રસબંધ પણ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. જેથી એકજ સ્થિતિસ્થાનક અનુભવતા તે દરેક જીવે તે કર્મના રસને કઈ મંદ, અતિમંદ, તીવ્ર અને તીવ્રતમ એમ અલગ અલગરૂપે ભગવે છે. સ્થિતિબંધ તે કષાય જન્ય અધ્યવસાયથી બંધાય છે, જ્યારે રસબંધ લેશ્યાયુક્ત કષાદયથી બંધાય છે.
અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિસ્થાનાધ્યવસાયમાં અનુંભાગ બન્યાધ્યવસાયે વિચારીએ તે સર્વજઘન્ય સ્થિતિબન્ધહેતુભૂત કષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામરૂપ અનુભાગમખ્વાધ્યવસાયસ્થાન અલ્પ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સ્થિતિ બન્યા હેતુભૂત કષાયદયમાં અનુક્રમે વિશેષાધિક અનુભાગનજ્વાધ્યવસાયસ્થાને હોવાપણું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધસ્થાનહેતુભૂત કષાદય સુધી સમજવું. એ રીતે વિશેષાધિકાણાએ કરીને વિચારતાં, જઘન્ય કષાદયથી પ્રારંભીને અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ કષાદયસ્થાન,