________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૫૫ ઓછા વીર્યવ્યાપારવાળા ભવ પ્રથમ સમયે વર્તમાન સૂક્ષ્મ નિગદીઆ જીવને જ હોય છે. તે ઉપરાંત અધિક અધિક વીર્યવ્યાપારવાળાં અન્ય અન્યજીનાં બીજા પણ યોગસ્થાનકે હવાથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાનક પર્યત પૂર્વ પૂર્વથી અધિક અધિક વીર્યવ્યાપારવાળાં સર્વ મળીને અસંખ્ય યોગસ્થાનકે થાય છે.
સંસારી જીવોની સંખ્યા અનંત હોવા છતાં પણ સરખે સરખા ચગસ્થાનકવાળા જી ઘણું હોવાથી સઘળા જીવોની અપેક્ષાએ કેવલજ્ઞાનીએ દષ્ટ સઘળાં યોગસ્થાનકેની સંખ્યા અનંત નહિં હતાં અસંખ્ય જ છે.
એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જાતિ સુધીના જીવમાં ઉપરોક્ત અસંખ્ય વસ્થાનકે પૈકી તે તે જાતિને રેગ્ય જઘન્યોગસ્થાનક અને ઉત્કૃષ્ટમસ્થાનક, કેટલા વર્તાશયુક્ત ચગવ્યાપારવાળું હોઈ શકે, તથા સર્વ જીવ આશ્રયી જઘન્ય ચોગસ્થાનકથી સર્વોત્કૃષ્ટ એગસ્થાનક સુધીનાં પ્રત્યેક ગસ્થાનકમાં વર્તતા ચગવ્યાપારનું પ્રમાણ પણ કેટલા વર્તાશયુક્ત હોય, તેની વિસ્તૃત હકિકત શતક નામા પંચમ કર્મગ્રંથ, પંચસંગ્રહ, અને કમ્મપયડી આદિ ગ્રંથાથી જ સમજી શકાય છે.
દરેક જીવોમાં સ્વજાતિયેાગ્ય જઘન્ય રોગસ્થાનથી "ઉત્કૃષ્ટ ચેવસ્થાનક સુધીનાં કઈ અમુક જ સ્થાનક પ્રતિ સમયે સદાના માટે રહે, એ નિયમ નથી. કારણકે એગપ્રવૃત્તિને આધાર વિર્યાતરાય કર્મના ક્ષપશમ પરજ