________________
૩૫૪
જૈન દર્શનને કર્મવાદ
એગ વ્યાપારની વિશેષતાએ પ્રદેશબંધની વિશેષતા, અને ચગવ્યાપારની ન્યૂનતાએ પ્રદેશબંધની પણ ન્યૂનતા હોય છે. ઉત્કૃષ્ટગે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધાય. જેથી સર્વોત્કૃષ્ટ ચગવંતને સંક્ષિપર્યાપ્તો જીવ જ હેવાથી ઉ-કૃષ્ટ પ્રદેશબંધ પણ તેને જ થઈ શકે. આ હિસાબે સર્વજીને પ્રદેશબંધ પણ વિવિધ પ્રકારે હોય છે.
જીવોની ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી ચગવ્યાપારરૂપ અવસ્થા તે ભિન્નભિન્ન પ્રકારના ગસ્થાનક તરીકે ઓળખાય છે. વીતરાય કર્મના અધિક ક્ષપશમે અધિક વીર્ય વ્યાપારવાળું ગરથાનક હોય છે, અને ન્યૂનક્ષયોપશમે જૂન વીર્યવ્યાપારવાળું ગરથાનક હોય છે.
વીર્યાતરાય કર્મના ઓછામાં ઓછા ક્ષપશમવાળા જીવનું જે ચગસ્થાનક, તેને જઘન્ય સ્થાનક કહેવાય છે. કેવલિની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય વીર્યાશેની સંખ્યાનું પ્રમાણે, આ જઘન્ય ચગસ્થાનકમાં કેટલું હોઈ શકે? તે પંચસંગ્રહ અને કમ્મુપયડી આદિ ગ્રંથમાં અતિ સુંદર રીતે સમજાવ્યું છે. વિર્યાતરાય કર્મનું ગમે તેટલું આવરણ આત્મ પ્રદેશ ઉપર હોવા છતાં પણ જઘન્ય એગસ્થાનકમાં બતાવેલ ગબળ કરતાં ન્યૂન ગબળ તે સંસારચક્રમાં કઈ પણ જીવને કયારેય પણ હોઈ શકતું નથી. એટલે જ તે વીર્યવ્યાપારવાળી જીવની અવસ્થાને જઘન્ય ચગસ્થાનક તરીકે ઓળખાવી છે. અને તેવી જઘન્ય ચેરસ્થાનકરૂપ અવસ્થા, ઓછામાં