________________
પ્રકરણ ૯ સુ કમબન્ધના હેતુઓ
કામણુવગણાનાં પુદ્ગલે, આત્માની સાથે સખધિત થઈ અમુક ટાઈમ સુધી અનુદિત રહી, ત્યારબાદ ઉયમાં આવી પેાતાનુ ફળ ખતાવી આત્માથી છૂટાં ન પડે ત્યાં સુધી તે કમ તરીકે ઓળખાય છે. કમ ભાવે પરિણામ પામતાં કામ વગણાનાં તે પુદ્ગલાના ક્ષીરનીરવત્ ચા અગ્નિલેહવત્ આત્મપ્રદેશેાની સાથે ચાટવારૂપ જે સબંધ તે અંધ ” કહેવાય છે.
66
જે કર્મની જેટલી સ્થિતિ ખધાઈ હાય તેમાંથી અખાધાકાળ જેટલે સ્થિતિકાળ વ્યતીત થયે, અથવા તે અધ સમયે ખાદ અપવતના િકરણાએ કરી થયેલ સ્થિતિની ન્યૂનાધિકતાનુસારે દયાવલિકામાં પ્રવેશેલ કનુ વિપાકે—અનુભવવે કરીને ભાગવવુ તે “ ઉદય ” કહેવાય. છે. અને ઉદયકાળ પાકયા વિનાજ જીવના સામર્થ્ય વિશેષના અળથી કર્મોને પરાણે ઉદયમાં લાવવાં તેને “ ઉદીરણા કહેવાય છે. કમસ્વરૂપે આત્માની સાથે કામ ણુવગણાના પુદ્ગલાનું ટકી રહેવુ. તેને સત્તા ” કહેવાય છે.
"
આ ખંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ કની ચાર
""