________________
૩૩.
જૈન દર્શનના કર્મવાદ
છે. ત્યારપછીના અનુભાગસ્થાનામાં અનુક્રમે રાંશાની પ્રચુરતા હેાવાના અંગે પૂર્વના અનુભાગમ ધસ્થાનથી પછીના અનુભાગ અધસ્થાનમાં સામર્થ્યની વિશેષતા હાય છે. અનંત અનુભાગમધ સ્થાનાને અનુલક્ષીને અનંત પ્રકારે થતા કર્મોના રસને માલજીવા સુલભતાથી સમજી શકે એટલા માટે જ્ઞાનીપુરૂષાએ તે તમામ પ્રકારના કર્મોરસનું વર્ગીકરણ ચાર વિભાગમાં કર્યું છે. તે ચાર વિભાગ આ પ્રમાણે છે.
S.
↑ 'k (Dilute) ૨ તીવ્ર ( Concentrated) ૩ તીવ્રતર (More concentrated) ૪ તીવ્રતમ (Most concetrated ).
આ ચાર વિભાગમાં વગીકરણ કરેલ રસને જ્ઞાનિએએ અનુક્રમે એક સ્થાનિકરસ, દ્વિસ્થાનિકરસ, ત્રિસ્થાનિકરસ અને ચતુઃસ્થાનિકરસ, એ રીતની સ`જ્ઞાઓ આપીને સમજાવ્યા છે.
અતિમદ્યથી આર’ભી અમુક હદ સુધીના અનંત ભે એક સ્થાનિક રસમાં, ત્યાર પછીના ક્રમશઃ ચડતા ચડતા અનંત ભટ્ટા દ્વિસ્થાનિકરસમાં, ત્યાર પછીના અનંત ભે ત્રિસ્થાનિકમાં અને ત્યારપછીના અનંતભેદ ચતુઃસ્થાનિકરસમાં સમાય છે પ્રત્યેક સ્થાનકમાં આવતા રસભેદમાં પણ સામર્થ્ય - ના હિસાબે જઘન્ય—મધ્યમ અને ઉત્કૃષ્ટપણું વિચારી શકાય છે. કારણ કે તેમાં મંદ (dilute) અતિમંદ (More dilute) આદિ અનેક ભેદે રસ હાય છે.
શુભકમ'ના રસને અને અશુલકના રસને અનુક્રમે