________________
સ્થિતિબંધ_રસબંધ અને પ્રદેશબંધ
૩૦૭
અનાદિપણું તે પ્રવાહની અપેક્ષાએ છે, પણ વ્યક્તિની અપેક્ષાએ સાદિ શાંત છે. કારણ કે વ્યક્તિની અપેક્ષાએ તે કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કડાકડી સાગરેપમ કાળ પ્રમાણ હોઈ શકે. આત્મા સાથે વળગી રહેવાની તેનાથી અધિક સ્થિતિ કઈ પણ કર્મની છે જ નહિં. એટલે કેઈ કર્મવિશેષને સંગ કોઈ પણ જીવને અનાદિથી તે હેતે જ નથી.
જેમ એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે, અને સમાપ્તિ પણ છે, છતાં પણ સમગ્ર રાત્રિ દિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કરી શકીએ નહિ. એવી રીતે ભેગવવા આદિ દ્વારાએ કર્મ વિખુટાં પડતાં જાય છે, અને બંધનાં કારણેનું અસ્તિત્વ હેાઈને જીવને નવાં નવાં કર્મ બંધાતાં રહે છે. જેથી પ્રવાહરૂપે અથવા પરંપરારૂપે જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલીન છે, પણ કઈ કર્મ વિશેષને સંગ જીવને અનાદિકાલથી હોતું નથી. જે જીવને કર્મનો સંગ હોય છે, તેજ જીવને કર્મને બંધ થઈ શકે છે. એટલે આજે કર્મને બાંધનારે આત્મા, ભૂતકાળમાં કોઈ કાળે કર્મ રહિત હશે એમ કહી શકાય જ નહિં. જેથી તે કર્મોવેદવાના કાળમાં નવાં નવાં કર્મોનું બંધન નવી નવી સ્થિતિ વાળું થાય, અને તે જુદું જુદું ભોગવવું પડે એમાં નવાઈ નથી.
પ્રત્યેક સમયે આત્મા પૂર્વબદ્ધ કર્મો પૈકી સ્થિતિકાળ