________________
સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ
૩૧૧
કરતાં નથી, પણ અમુક ટાઈમ પછી જ કામ કરે છે. હરડેનું કાર્ય રેચ કરવાનું છે, તે પણ હરડે લીધા બાદ હરડેની બીજી અસર થતી હોય તે પણ ચિનું કાર્ય તે અમુક ટાઈમ પછી જ કરે. ચૂલે ચડાવતાં જ તરત કેઈ પણ ચીજ પાકી જતી નથી. જેવી વસ્તુ તે પ્રમાણમાં તેને પાક થતાં વાર લાગે છે. તેમ બંધાયેલું કર્મ બંધાતાંની સાથે જ કામ કરતું નથી. તે કર્મને પાકકાળ ન થાય ત્યાં સુધીના કાળને જૈન પરિભાષામાં “અબાધાકાળ* કહેવામાં આવે છે. કર્મને એ અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ કર્મ તેનું ફળ દેવાનું શરૂ કરે છે, એને કર્મનો ઉદય કહેવામાં આવે છે. ઉદય કાળમાં કર્મને ક્રમશ: ભેગવવા માટે કર્મલિકની રચના થાય છે માટે તેને નિકાળ કહેવાય છે. એટલે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ તેમાંથી અમુક સ્થિતિ અખાધાકાળમાં જાય છે, અને બાકીની સ્થિતિ નિષેક–ભેચ કાળમાં જાય છે. ભાગ્ય કાળમાં કર્મનાં પગલે ક્રમશઃ ઉદયમાં આવે છે. અને ફળ આપીને આત્માથી છુટાં પડી જાય છે.
કર્મના સ્થિતિબંધમાં પણ અબાધાકાળ અને ભેગ્યકાળ નિયત હોય છે. જે કર્મની જેટલા કેડાડી સાગરેપમ પ્રમાણ સ્થિતિ બધાય તેના તેટલા સે વર્ષનો અબાધાકાળ હોય છે. જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણુ બંધાતી હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને સાત હજાર વરસને અબાધાકાળ હોય