________________
૩૧૦
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
_
-
-
-
-
--
--
-
-
-
-
-
-
-
-
---
- ---
--
- --
- ---
- -
- -
અંગેનું ધારણ અધ્યવસાયને અનુલક્ષીને જ છે. આત્માની પ્રવૃતિમાં-ચગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હોય છે તેને અનુરૂપ કર્મને કાળ અને સુખ–દુઃખ વિપાકની તીવ્રતા મંદતા તે આત્માએ ગ્રહણ કરેલ કર્મયુગમાં નક્કી થાય છે. કષાયરૂપ હેતુ વિના જે કર્મ આત્મા સાથે બંધાય છે, તેમાં રસ હેતે નથી. અને તેથી તેનું કંઈપણ ફળ અનુભવમાં આવતું નથી. કારણ કે કષાયની માત્રા વિના કર્માને આત્માની સાથે સંબદ્ધ ટકી શકતા નથી, અને સંબદ્ધ ન ટકે એટલે વિપાક પણ દઈ શકતાં નથી.
અને તેથી જ અગીઆરમા આદિ ગુણઠાણે બે સમય પ્રમાણુ બંધાતા વેદનીય કર્મની જઘન્ય સ્થિતિમાં બંધ તરીકે વિવક્ષા કરી નથી. અગીયારમેથી ચૌદમા પર્યત જે સુખદુખને અનુભવ આત્મા કરે છે, તે અગીઆરમા આદિ ગુણઠાણે કેવલ પેગ પ્રત્યયિક બંધાયેલ શાતાને નહિ, પરંતુ દશમા ગુણઠાણ સુધીની બંધાયેલ શાતા–અશાતાના જ ફળને અનુભવે છે. અગીઆરમાં ગુણઠાણુંથી કેવળ
ગનિમિત્તે બંધાયેલ સાતવેદનીયને તે ઉદય હોય કે ન હેય તે સરખું જ છે.
કર્મના સ્થિતિકાળની ગણત્રી આત્માની સાથે કર્મ વળગે ત્યારથી તે આત્માથી તે છૂટું પડે ત્યાં સુધીની ગણવાની છે. સ્થિતિકાળ દરમ્યાન બદ્ધકર્મની અવસ્થા બે પ્રકારની છે (૧) અબાધાકાળ (અનુદય) અને (૨) નિષેકકાળ (ગ્યકાળ), ઔષધિ-રસાયણે તે ખાતા સાથે જ કામ