________________
-૩૧૮
જૈન દર્શનને કર્મવાદ હવે સ્થિતિસ્થાનકે અંગે વિચારીએ ! દરેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે - જેટલા સમય તેટલા સ્થિતિસ્થાનકે છે. એ રીતે કેાઈવ
ગ્ય જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, કેઈ સમયાધિક જઘન્ય સ્થિતિબધ કરે તે બીજું સ્થિતિ
સ્થાનક,એમ કેઈ ત્રણ–ચાર–સંખ્યાતા સમયાધિક સ્થિતિને બંધ કરે, યાવત્ કોઈ સ્વયેગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ સ્થિતિસ્થાનેને બંધ કષાયહેતુ વડે જ બંધાત હાઈ પહેલેથી છેલ્લા સ્થિતિસ્થાનક પર્યત અમુક સ્થિતિનું સ્થાનક અમુક અમુક હદ સુધીના કષાદય જન્મ અધ્યવસાય વડે બંધાય છે. એમ ઉપર - ઉપરનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતુભૂત અધ્યવસા કરતાં નીચે નીચેનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતુભૂત અધ્યવસાજેમાં કષાયની મંદતા હોવાથી ઉપરનાં સ્થિતિસ્થાની -અપેક્ષાએ નીચેનાં સ્થિતિસ્થાને વિશુદ્ધિનાં સ્થિતિસ્થાને કહેવાય છે. જેમકે છેલ્લા સ્થિતિસ્થાનકની અપેક્ષાએ તેનું આગલું સ્થિતિસ્થાનક વિશુદ્ધિ સ્થાનક છે. સ્વયેગ્ય જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે જેટલું અંતર ઓછું તેમ સ્થિતિસ્થાનક ઓછાં અને અંતર વધુ તેમ સ્થિતિસ્થાનક વધુ હોય છે.
જેમ રંગનું આધાર કપડું છે, તેમ સંકલેશ અને વિશદ્ધિને આધાર એગ છે. જેમ જેમ ગ વ્યાપાર વધારે હોય તેમ તેમ તેમાં વિશુદ્ધિ કે સંકલેશ પણ વધારે પ્રમાણમાં હોઈ શકે છે, અને રોગની અલ્પતાએ વિશુદ્ધિ અને સંકલેશ