________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૨૩
-
- - -
- -
- - - -
-
-
- -
-
-
-
-
-
-
- - -
-
-
અનાદિકાળથી રેકી રાખનાર મિથ્યાત્વ મેહનીય કર્મના તીવ્ર રસ રૂપી ગાંઠને ભેદી નાખી આગળ વધે છે. આ ગાંઠ ભેદવાપણાને જૈન પારિભાષિક ભાષામાં ગ્રંથભેદ કહેવાય છે. તે ગ્રંથભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે, સંક્ષીપંચેન્દ્રિયથી નીચેની જાતિમાં ગ્રન્થિભેદ કરવા ચગ્ય અધ્યવસાયો થતાજ નથી. સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ તે જ જી ગ્રન્થિ ભેદી શકે છે કે જેઓએ આયુ સિવાય સાતે કર્મોની સ્થિતિ પત્યઅમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કડાકડિ સાગરેપમ પ્રમાણની કરી હોય. એટલે આત્મામાં દીર્ઘ સ્થિતિએ બંધાયેલ પૂર્વ સંચિત કર્મોની તે સ્થિતિ તેડી નાંખી ઉપર મુજબ ટુંકી કરી નાખે અને નવી સ્થિતિ તેથી વધુ ન બાંધે.
આ રીતને લઘુસ્થિતિ બંધ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં જે અધ્યવસાયના બળથી થાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. - યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા, પ્રદેિશ સુધી પહચેલે કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા ગ્રંથભેદ કરે જ એવી એકાંત વાત નથી. કેટલાક ઇવેનું તે યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાત વર્ષે પર્યત ટકી રહે તે પણ ગ્રભેિદ કરવા રૂપ અધ્યવસાય તેનામાં નહિ થવાથી તે જી યથાપ્રવૃત્તિકરણથી પણ છેવટે પતિત થઈ, પૂર્વે કર્મોની જે દીર્ઘ સ્થિતિ બાંધતા હતા તે પ્રમાણે જ બાંધવાનું ચાલુ કરે છે, એટલે યથાપ્રવૃત્તિકરણ કરવા દ્વારા